Logo
છેડાલ પરગણા રોહિત સમાજ સેવા સંઘ
છેડાલ ભવન મુ.પોસ્ટ ગલુદણ
તૃતીય તેજસ્વી તારલા સન્માન સમારોહ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન ફોર્મ.
નોંધ: - તા :- 1.12.2025 થી તા :- 20.12.2025 રાત્રે 11: 59 કલાક સુધી ફોર્મ ભરવામાં આવશે.
સૂચના:
ફોર્મ ભરતા પહેલા નીચે દર્શાવેલ તમામ સૂચનો ધ્યાનપૂર્વક વાંચી અને તેનો અભ્યાસ કર્યા બાદ ફોર્મ ભરવું.
  1. આ ફોર્મ વર્ષ 2023-24 અને વર્ષ 2024-25 માં પાસ થયેલ હોય તથા પદવી કે એવોર્ડ મેળવેલ હોય તેઓએ જ ફોર્મ ભરવાનું રહેશે.
  2. ધોરણ 10 માં 70% કે તેથી વધુ ટકા હોય તેવા જ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવું.
  3. ધોરણ 12 - સામાન્ય પ્રવાહ માં 70% કે તેથી વધુ ટકા હોય તેવા જ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવું.
  4. ધોરણ 12- વિજ્ઞાન પ્રવાહ માં 60% કે તેથી વધુ ટકા હોય તેવા જ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવું.
  5. સ્નાતક અને અનુસ્નાતક માં 55% કે તેથી વધુ ટકા હોય તેવા વિદ્યાર્થીઓ એ જ ફોર્મ ભરવું.
  6. એન્જિનિયરિંગ ડિગ્રી, ડિપ્લોમા માં 60% કે તેથી વધુ ટકા હોય તેવા જ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવું.
  7. મેડિકલ ડિગ્રી: MD, MS, MBBS, BAMS, BHMS, BDS, B pharm, M pharm, ફાર્માસિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ કે ઉપરોક્ત ડિગ્રીઓની સમકક્ષ ડીગ્રી મેળવનાર નો સમાવેશ કરવામાં આવશે.
  8. નર્સિંગ માં BSC નર્સિંગ માં 60%, ANM, GNM માં 65% કે તેથી વધુ ટકા મેળવેલ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે.
  9. Bed, Med માં 75% કે તેથી વધુ ટકા હોય તેવા જ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવું.
  10. વર્ષ 2023-24 અને વર્ષ 2024-25 દરમિયાન મેળવેલ સરકારી નોકરી જેમાં ડિપાર્ટમેન્ટ, હોદ્દો અને કયા વર્ગમાં નોકરી મળી છે તે દર્શાવાવું.
  11. PHD ની પદવી મેળવનારે તેઓનો વિષય દર્શાવો.
  12. ઉપરોક્ત દર્શાવ્યા સિવાય અન્ય કોઈ વિશિષ્ટ ડિગ્રી કે પદવી મેળવેલ હોય તેઓએ "વિશિષ્ટ ડિગ્રી અને પદવી" ના ઓપ્શનમાં જઈ અને ફોર્મ ભરવું.
  13. ઉપરોક્ત તમામ સૂચનો માં દર્શાવ્યા મુજબ ના જ ફોર્મ સ્વીકાર્ય રહેશે તથા વિશિષ્ટ ડિગ્રી કે પદની બાબતે સન્માનિત કરવા અંગેનો આખરી નિર્ણય સંસ્થાનો રહેશે જે તમામે ધ્યાનમાં લેવું.
  14. આપે ભરેલા ફોર્મમાં વિગત ખોટી કે અધૂરી ભરેલ હશે તો જે તેની જવાબદારી આપની પોતાની રહેશે.
📞 ટેકનીકલ સપોર્ટ હેલ્પલાઈન – 9737083956
વિદ્યાર્થી ફોર્મ (ફોર્મ "ENGLISH" માં ભરવું.)
વ્યક્તિગત માહિતી
શિક્ષણ / ધોરણ
ફાઇલ અપલોડ્સ
ઉપરોક્ત તમામ સૂચનો મને સ્વીકાર્ય છે અને મેં તમામનો અભ્યાસ કર્યા બાદ આ ફોર્મ ભર્યું છે.